કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ? ઓપરેશન મૈત્રી ઓપરેશન સુકૂન ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન વિજય ઓપરેશન મૈત્રી ઓપરેશન સુકૂન ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલ ઓ.ચંદ્રશેખરને ઓલિમ્પિકમાં કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? ફૂટબોલ એક પણ નહીં હોકી બેડમિન્ટન ફૂટબોલ એક પણ નહીં હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ? સંબંધ તો આકાશ આનંદ છાયો છાયો વિચારોના વૃંદાવનમાં વિસ્મય સંબંધ તો આકાશ આનંદ છાયો છાયો વિચારોના વૃંદાવનમાં વિસ્મય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે જર્મનીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અને ઈન્સ્ટન્ટ બ્લોકડ એકાઉન્ટ શરૂ કર્યું છે ? YES બેંક ICICI બેંક HDFC બેંક AXIS બેંક YES બેંક ICICI બેંક HDFC બેંક AXIS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ રાજ્યસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 41 187 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 41 187 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ હાથી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP