Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? H2O CO2 O2 SO2 H2O CO2 O2 SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 7% 9% 8% 10% 7% 9% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? ચંપારણ દિલ્હી બારડોલી ધરાસણા ચંપારણ દિલ્હી બારડોલી ધરાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ મહાદેવભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 7 5 6 4 7 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP