ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ અવયવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? ઇટાલી જર્મની અમેરિકા જાપાન ઇટાલી જર્મની અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સુથાર સોની શિક્ષક કુંભાર સુથાર સોની શિક્ષક કુંભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા ચંદ્રકાંત બક્ષી હરીન્દ્ર દવે મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા ચંદ્રકાંત બક્ષી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? વૈષ્ણવજન - નરસિંહ મહેતા ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP