Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. નીલગાય સિંહ વાઘ કાળિયાર નીલગાય સિંહ વાઘ કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 95 IPC - 90 IPC - 96 IPC - 94 IPC - 95 IPC - 90 IPC - 96 IPC - 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ? મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? બહેન માતા પિતરાઈ બહેન પત્ની બહેન માતા પિતરાઈ બહેન પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP