Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? ગીત શેઠી સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ગીત શેઠી સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, Q અને R P, R અને S P, Q, R અને S P અને R P, Q અને R P, R અને S P, Q, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? હીરો પ્લેટિનમ લોખંડ સોનું હીરો પ્લેટિનમ લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) CPUનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP