Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ? મંગુભાઇ પટેલ ગણપતભાઇ વસાવા વજુભાઇ વાળા ઓ.પી.કોહલી મંગુભાઇ પટેલ ગણપતભાઇ વસાવા વજુભાઇ વાળા ઓ.પી.કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? માતા પત્ની પિતરાઈ બહેન બહેન માતા પત્ની પિતરાઈ બહેન બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પશ્ચિમઘાટ પૂર્વઘાટ સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમઘાટ પૂર્વઘાટ સહ્યાદ્રી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1લી ઑગસ્ટ 1960 1લી મે 1960 1લી જૂન 1960 1લી જૂલાઈ 1960 1લી ઑગસ્ટ 1960 1લી મે 1960 1લી જૂન 1960 1લી જૂલાઈ 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP