Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. વાઘ નીલગાય કાળિયાર સિંહ વાઘ નીલગાય કાળિયાર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP