ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? ઉષા મહેતા શારદાબેન મુખર્જી શારદાબેન મહેતા પુષ્પાબેન મહેતા ઉષા મહેતા શારદાબેન મુખર્જી શારદાબેન મહેતા પુષ્પાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ભાવનગર ગોંડલ જુનાગઢ વડોદરા ભાવનગર ગોંડલ જુનાગઢ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ? ભાવનગર, જામનગર રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ જામનગર, રાજકોટ ભાવનગર, જામનગર રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ જામનગર, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP