કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય હાથસાળ (હેન્ડલૂમ) દિવસ ક્યારે મનાવાય છે ? 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 172- A કલમ 333- A કલમ 161-A કલમ 433- A કલમ 172- A કલમ 333- A કલમ 161-A કલમ 433- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRBના આંકડા અનુસાર વર્ષ 2019માં બેરોજગારીના કારણે કેટલા લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા ? 1,124 3,851 2,545 2,851 1,124 3,851 2,545 2,851 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લદાખ મણિપુર લક્ષદ્વીપ ત્રિપુરા લદાખ મણિપુર લક્ષદ્વીપ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP