ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? રાણી સિપ્રીની સીદી બશીરની આપેલ પૈકી એક પણ નહીં જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની સીદી બશીરની આપેલ પૈકી એક પણ નહીં જુમ્મા મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય કલકાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય કલકાચાર્ય વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP