ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? આપેલ માંથી કોઈ નહીં કર્ણ યુધિષ્ઠિર ચીમનભાઈ પટેલ આપેલ માંથી કોઈ નહીં કર્ણ યુધિષ્ઠિર ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ આપેલ બંને ઇત્સિંગ આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ આપેલ બંને ઇત્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈમ્પિરિયલ બેન્ક ઓફ ઈન્ડિયાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપાંતર કયારે થયું ? 1967 1946 1955 1935 1967 1946 1955 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. સુરત મુંબઈ અમદાવાદ જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP