Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ? રાજસ્થાન કઝાકિસ્તાન પાકિસ્તાન કચ્છ રાજસ્થાન કઝાકિસ્તાન પાકિસ્તાન કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ગુણવંત શાહ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 21 28 49 55 21 28 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ? કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ? પાબ્લો પિકાસો આર્કીમિડિઝ આઇન્સ્ટાઇન ન્યુટન પાબ્લો પિકાસો આર્કીમિડિઝ આઇન્સ્ટાઇન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સૂર્ય એક તારો છે. એક ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. એક ગ્રહ છે. એક તારો છે. એક ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. એક ગ્રહ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP