Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ટેલીફોનનો શોધક કોણ હતો ? ગ્રેહામ બેલ લુઈ પાશ્વર મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન ગ્રેહામ બેલ લુઈ પાશ્વર મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 4 5 7 6 4 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? ગૃહપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન નાણા પ્રધાન ગૃહપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન નાણા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP