Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ? ડેમનું પાણી તળાવનું પાણી કુવાનું પાણી વરસાદનું પાણી ડેમનું પાણી તળાવનું પાણી કુવાનું પાણી વરસાદનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો. ગગન નારંગ સાનીયા નહેવાલ અભીનવ બિન્દ્રા સુશીલકુમાર ગગન નારંગ સાનીયા નહેવાલ અભીનવ બિન્દ્રા સુશીલકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? મૂળભૂત ફરજો રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમુખશાહી પદ્ધતિ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમુખશાહી પદ્ધતિ મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ? સંગીત નૃત્ય ચિત્રકળા ફિલ્મ સંગીત નૃત્ય ચિત્રકળા ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર તમામા સાચા છે. 3, 4 સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામ સાચા નથી. તમામા સાચા છે. 3, 4 સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામ સાચા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP