Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ અમદાવાદ ભાવનગર જામનગર જૂનાગઢ અમદાવાદ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) હૃદય કયા તંત્રનો ભાગ છે ? ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સૂર્ય એક ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. એક ગ્રહ છે. એક તારો છે. એક ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. એક ગ્રહ છે. એક તારો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? વર્ધા ચંપારણ સાબરમતી કરમસદ વર્ધા ચંપારણ સાબરમતી કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ચાલુ વર્ષે ઓલમ્પિક રમોત્સવ કયાં યોજાયેલ હતો ? બાર્સીનોલા પેરીસ બેઈઝીંગ લંડન બાર્સીનોલા પેરીસ બેઈઝીંગ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ? શ્વસનક્રિયા ઉત્સર્ગ ક્રિયા પ્રજનનક્રિયા પાચનક્રિયા શ્વસનક્રિયા ઉત્સર્ગ ક્રિયા પ્રજનનક્રિયા પાચનક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP