Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાણા પ્રધાન ગૃહપ્રધાન નાયબ વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાણા પ્રધાન ગૃહપ્રધાન નાયબ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ? દિવસના સાડા બાર રાત્રીના સાડા દસ રાત્રીના સાડા અગિયાર દિવસના અગિયાર દિવસના સાડા બાર રાત્રીના સાડા દસ રાત્રીના સાડા અગિયાર દિવસના અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયામાં વાવાઝોડાથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 240 કિ.મી. 440 કિ.મી. 340 કિ.મી. 140 કિ.મી. 240 કિ.મી. 440 કિ.મી. 340 કિ.મી. 140 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP