Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) હૃદય કયા તંત્રનો ભાગ છે ? રૂધિરાભિસરણ તંત્ર પ્રજનન તંત્ર શ્વસન તંત્ર ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર પ્રજનન તંત્ર શ્વસન તંત્ર ઉત્સર્ગ તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? ફકત લોકસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા ફકત લોકસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ માત્ર 2 1, 2 2, 3, 4 માત્ર 4 માત્ર 2 1, 2 2, 3, 4 માત્ર 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ? ન્યુટન પાબ્લો પિકાસો આર્કીમિડિઝ આઇન્સ્ટાઇન ન્યુટન પાબ્લો પિકાસો આર્કીમિડિઝ આઇન્સ્ટાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? નિકલ ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ નિકલ ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP