ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? મહંમદ બેગડા આહમદશાહ પહેલો અહમદશાહ ત્રીજો બહાદુરશાહ મહંમદ બેગડા આહમદશાહ પહેલો અહમદશાહ ત્રીજો બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP