ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો પોચટ કવિતા અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો પોચટ કવિતા અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વઢવાણ વાસદ માંડવી વીરપુર વઢવાણ વાસદ માંડવી વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. કાનની કળા હૃદયની કળા શબ્દની કળા મનની કળા કાનની કળા હૃદયની કળા શબ્દની કળા મનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP