ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. ધારિયું પન્નાઈ વાંસી ડાંગ ધારિયું પન્નાઈ વાંસી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિ:સંતાન અવિભાજ્ય અખોવન રામબાણ નિ:સંતાન અવિભાજ્ય અખોવન રામબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? કર્મણિવાક્ય ઉદગારવાક્ય હકારવાક્ય વિધિવાક્ય કર્મણિવાક્ય ઉદગારવાક્ય હકારવાક્ય વિધિવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક સંબંધવાચક ગુણવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક સંબંધવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો. જે જન્મે છે તે મૃત્યુ પામે છે જેવું જે કરે તેવું જ ભોગવે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી કરવાનું કાર્ય ન કરે જે જન્મે છે તે મૃત્યુ પામે છે જેવું જે કરે તેવું જ ભોગવે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી કરવાનું કાર્ય ન કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP