GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાલબાઈની સંધિ 1782માં ___ અને અંગ્રેજો વચ્ચે થઈ. નિઝામ શીખ મરાઠા ગુરખા નિઝામ શીખ મરાઠા ગુરખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ? ઉદયમતી અપ્પાદેવી માધવી બકુલાદેવી ઉદયમતી અપ્પાદેવી માધવી બકુલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે ? નિશ્ચલદાસ નંદદાસ ગુરુદાસ સુંદરદાસ નિશ્ચલદાસ નંદદાસ ગુરુદાસ સુંદરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ચોલા મંદિરોમાં મોટેભાગે દેવ ___ હોય છે. વિષ્ણુ કૃષ્ણ શિવ બ્રહ્મા વિષ્ણુ કૃષ્ણ શિવ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજના ___ સાથે સંલગ્ન છે. આપેલ પૈકી એક પણ નહીં બેન્કિંગ કરદાતાઓ સ્ટોક માર્કેટ આપેલ પૈકી એક પણ નહીં બેન્કિંગ કરદાતાઓ સ્ટોક માર્કેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ? 34 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 32 વર્ષ 30 વર્ષ 34 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 32 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP