ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? નર્મદા ભાવનગર અમરેલી કચ્છ નર્મદા ભાવનગર અમરેલી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? તાપી - વ્યારા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ડાંગ-વલસાડ બનાસકાંઠા ધોળકા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ બનાસકાંઠા ધોળકા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઠા શેના માટે જાણીતું છે હવા ખાવાના સ્થળ માટે સાત નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે સાત નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ? બનાસકાંઠા મહેસાણા અમદાવાદ સુરત બનાસકાંઠા મહેસાણા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP