• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે.

ઢસ
અસ
કસ
મસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે

લોકગીત
પદ
આખ્યાન ખંડ
ભજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો.

સ + અંગ + ઊપ + અંગ
સ + અંગો + ઉપ + અંગ
સા + અંગ + ઉપ + અંગ
સ + અંગ + ઉપ + અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અંતઃપુર શબ્દનો સમાનાર્થી

અંતરનો પ્રવાહ
મનપુર
રણવાસ
દિલનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો.

દૂધ જેવી
કંચન જેવી
ચાંદી જેવી
દાડમ જેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો.

નુકશાન
મુમુક્ષુ
પીયૂષ
સહાનુભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) GPSC PI Prelim Exam Paper 03 January 2021 સમય અને અંતર (Time and Distance) જોડણી GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Revenue Talati Exam Paper (28-02-2016) ભારતની ભૂગોળ (Geography of India) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US