ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. બનાસકાંઠા જુનાગઢ વડોદરા કચ્છ બનાસકાંઠા જુનાગઢ વડોદરા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? મોદડ તાડી નાણીયેરી તમ્મરિયા મોદડ તાડી નાણીયેરી તમ્મરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગોકળગાય ગમબુશિયા કરચલા ડોગ ફીશ ગોકળગાય ગમબુશિયા કરચલા ડોગ ફીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? પીરમ માલબેંક સુલ્તાનપુર સવાઈ પીરમ માલબેંક સુલ્તાનપુર સવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. ટુકડી કમોદ દાઉદખાની જયા ટુકડી કમોદ દાઉદખાની જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 72% 76% 78% 74% 72% 76% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP