ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?

કલમ 181
કલમ 201
કલમ 211
કલમ 197

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ?

વ્યક્તિગત
જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો
સામાજિક
રાજકીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP