ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હસનપીર હાજીપીર સદનશા પીર ગરીબશા પીર હસનપીર હાજીપીર સદનશા પીર ગરીબશા પીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. પ્રેમાભાઈ હેમાભાઈ જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ રણછોડલાલ છોટાલાલ પ્રેમાભાઈ હેમાભાઈ જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ રણછોડલાલ છોટાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? દ્વારકા પાવાગઢ સોમનાથ અંબાજી દ્વારકા પાવાગઢ સોમનાથ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3 2 1,2,3,4 1,3,4 1,2,3 2 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP