સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. પાન ફૂલ ફળ ડાળ પાન ફૂલ ફળ ડાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર સ્વભાર સ્વજનોનો ભાર સતાનો ભાર દુઃખનો ભાર સ્વભાર સ્વજનોનો ભાર સતાનો ભાર દુઃખનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ઢોર ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રધ્ધા ખામોશ સબૂરી ધીરતા શ્રધ્ધા ખામોશ સબૂરી ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. યક્ષિણી દ્રૌપદી મૃણાલવતી જકકલાદેવી યક્ષિણી દ્રૌપદી મૃણાલવતી જકકલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP