કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ 17A અંતર્ગત હિમગીરી નામના શિપને તાજેતરમાં કઈ નદીમાં ઉતારવામાં આવ્યું હતું ? ગોદાવરી દામોદર કાવેરી હુગલી ગોદાવરી દામોદર કાવેરી હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ? સૈયદ અહમદ બાલાસાહેબ વિખે પાટીલ જશવંતસિંહ બીના અગ્રવાલ સૈયદ અહમદ બાલાસાહેબ વિખે પાટીલ જશવંતસિંહ બીના અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં પીઆર ઇનસાઇટ નામનો મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ શરૂ કર્યો છે ? પંજાબ હરિયાણા રાજસ્થાન આમાંથી એક પણ નહિ પંજાબ હરિયાણા રાજસ્થાન આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) થાંગ-તા કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? કેરળ મણિપુર પંજાબ મધ્ય પ્રદેશ કેરળ મણિપુર પંજાબ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP