Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ? 28 32 26 35 28 32 26 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ? પ્રકરણ - 4 પ્રકરણ - 3 પ્રકરણ - 6 પ્રકરણ - 5 પ્રકરણ - 4 પ્રકરણ - 3 પ્રકરણ - 6 પ્રકરણ - 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 48 કલાક 12 કલાક 24 કલાક 36 કલાક 48 કલાક 12 કલાક 24 કલાક 36 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ? મૈસોરની લડાઈ પ્લાસીની લડાઈ ઝાંસીની લડાઈ અવધની લડાઈ મૈસોરની લડાઈ પ્લાસીની લડાઈ ઝાંસીની લડાઈ અવધની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 130 142 140 138 130 142 140 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ? 200 મીટર 4 x 400 મીટર રીલે 100 મીટર 4 × 100 મીટર રીલે 200 મીટર 4 x 400 મીટર રીલે 100 મીટર 4 × 100 મીટર રીલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP