GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો 18 ફેબ્રુવારી 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુવારી 2007 એ ક્યો વાર. હોય ? મંગળ સોમ રવિ બુધ મંગળ સોમ રવિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. ચમોલી રૂદ્રપ્રયાગ દહેરાદૂન ઉત્તરકાશી ચમોલી રૂદ્રપ્રયાગ દહેરાદૂન ઉત્તરકાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Select the option which is in farthest meaning to 'Prodigious'. monumental indescribable serene insignificant monumental indescribable serene insignificant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 12 6 8 10 12 6 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ? CH3COCH3 CH3CHO CH3OH CH3COOH CH3COCH3 CH3CHO CH3OH CH3COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોટી જોડણી શોધો. શરીફ સાલીની શિથિલ સુષુપ્ત શરીફ સાલીની શિથિલ સુષુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP