કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 18મા રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ જંબોરીનું આયોજન કહ્યા કરાયું હતું ? મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? દ.આફ્રિકા રશિયા બ્રાઝિલ ભારત દ.આફ્રિકા રશિયા બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંકલિત ખાદ્ય સુરક્ષા (Integrated Food Security) યોજનાનું નવું નામ જણાવો. પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી અમદાવાદ મુંબઈ જયપુર નવી દિલ્હી અમદાવાદ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓડેસા પોર્ટ સિટી ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા યુક્રેન ઈંગ્લેન્ડ ગ્રીસ ઑસ્ટ્રેલિયા યુક્રેન ઈંગ્લેન્ડ ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP