કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ?

મિઝોરમ
આસામ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

શ્રીલંકા
માલદીવ
ફીજી
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP