સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 18,00,000, કાચો નફો ₹ 1,80,000 છે તો કાચા નફાનો દર ___ 12% 18% 100% 10% 12% 18% 100% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ? વ્યાજદર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સમયગાળો વ્યાજદર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સમયગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 10% 12% 8.97% 19% 10% 12% 8.97% 19% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનાં બધાં જ અવલોકનો 18 હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન ? 0, 18 18, 18 0, 0 18, 0 0, 18 18, 18 0, 0 18, 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રત્યક્ષ મજૂરી 60% ક્ષમતાએ 60,000 હોય અને 70% ક્ષમતાએ 70000 હોય તો મજૂરી ___ ખર્ચ કહેવાય. અર્ધચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં અર્ધચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ? નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP