ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? અંબાજી પાવાગઢ સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ સોમનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. રાણા વીરસિંહ એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી રાણા વીરસિંહ એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? અસફખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન અસફખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? અમદાવાદ ભાવનગર પોરબંદર રાજકોટ અમદાવાદ ભાવનગર પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP