ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? હરણાવ બનાસ પુષ્પાવતી રૂપેણ હરણાવ બનાસ પુષ્પાવતી રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? સંત આપા વિઝાત રોહીદાસ સંત દેવીદાસ સંત આપા વિઝાત રોહીદાસ સંત દેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ ક્યા વિસ્તારમાં આવેલું છે ? ડભોઈ વ્યારા ખંભાત મૈત્રાંગ ડભોઈ વ્યારા ખંભાત મૈત્રાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP