GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? ∑GFR × i ∑SFR × 5/1000 GFR × SFR SFR × i ∑GFR × i ∑SFR × 5/1000 GFR × SFR SFR × i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો X અને Y બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેનું સહવિચરણ કેટલું થશે ? 2 શૂન્ય -1 1 2 શૂન્ય -1 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 22.65 20 12.5 18.75 22.65 20 12.5 18.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? 49X⁶ + 20X³ 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 આપેલ પૈકી કોઈ નહીં 49X⁶ + 20X³ 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 36 24 54 18 36 24 54 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. બિસ્મિલ વૈસેષિક સાલાતુંલું બિલકૂલ બિસ્મિલ વૈસેષિક સાલાતુંલું બિલકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP