GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર કચ્છ જુનાગઢ જામનગર પોરબંદર કચ્છ જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે ? 1.5 12.8 13.6 19.3 1.5 12.8 13.6 19.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.6457 S.E. 0.7645 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.6457 S.E. 0.7645 S.E. 0.6753 S.E. 0.6745 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 66.4% 68.4% 74.0% 76.0% 66.4% 68.4% 74.0% 76.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP