GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિ જોડો. સુખ + ઈપ્સા સુખીપ્સા સુખેપ્ષા સુખાપ્સા સુખેપ્સા સુખીપ્સા સુખેપ્ષા સુખાપ્સા સુખેપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 10 180 20 220 10 180 20 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુરુ નિદર્શ પરિક્ષણ ક્યારે વાપરી શકાય ? N is < 30 N = 30 આપેલ પૈકી કોઈ નહીં N is > 30 N is < 30 N = 30 આપેલ પૈકી કોઈ નહીં N is > 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 4100 K 6100 K 5100 K 3100 K 4100 K 6100 K 5100 K 3100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? કેલકર કમિટી ચેલૈયા કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી કેલકર કમિટી ચેલૈયા કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP