GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે. સ્વરિત મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો e = 0 હોય, તો માંગરેખા કેવી હશે ? ઋણઢાળની ધનઢાળની X ધરીને સમાંતર Y ધરીને સમાંતર ઋણઢાળની ધનઢાળની X ધરીને સમાંતર Y ધરીને સમાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ પોરબંદર જામનગર જુનાગઢ કચ્છ પોરબંદર જામનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :The moon has hid ___ face behind a cloud. her it's his my her it's his my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે ? 12.8 19.3 1.5 13.6 12.8 19.3 1.5 13.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? GFR × SFR SFR × i ∑GFR × i ∑SFR × 5/1000 GFR × SFR SFR × i ∑GFR × i ∑SFR × 5/1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP