GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ જામનગર કચ્છ પોરબંદર જુનાગઢ જામનગર કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે. ભૂતકાળની માહિતી આપેલ તમામ પેઢીની નીતિઓ અને સંજોગો વર્તમાન માહિતી ભૂતકાળની માહિતી આપેલ તમામ પેઢીની નીતિઓ અને સંજોગો વર્તમાન માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :I like to argue for truth and justice. I cannot bear injustice.I have to work with police and criminals. Who am I? Writer Soldier Salesman Advocate Writer Soldier Salesman Advocate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1952 1946 1957 1944 1952 1946 1957 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ? સમયવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP