ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભચાઉ માંડવી, કચ્છ ગાંધીધામ ભૂજ ભચાઉ માંડવી, કચ્છ ગાંધીધામ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? મહિપતરામ કરશનદાસ મૂળજી દલપતરામ નર્મદ મહિપતરામ કરશનદાસ મૂળજી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હાજીપીર સદનશા પીર ગરીબશા પીર હસનપીર હાજીપીર સદનશા પીર ગરીબશા પીર હસનપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP