GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. સમાંતર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં અચળ સમાંતર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં અચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું પોષસન વિતરણ માટે સાચું છે ? આપેલ તમામ P → 0 np = m n → ∞ આપેલ તમામ P → 0 np = m n → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે ? પ્લેટિનમ ઝિંક લેડ કાર્બન (ગ્રેફાઇટ) પ્લેટિનમ ઝિંક લેડ કાર્બન (ગ્રેફાઇટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? ડિમલાઇટ વેણુવત્સલા બીજો પુરુષ અશોકવન ડિમલાઇટ વેણુવત્સલા બીજો પુરુષ અશોકવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 1/2 3/5 7/5 1 1/2 3/5 7/5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય. 20 18 45 50 20 18 45 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP