GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. યમદૂત અછત વિશાળ ભયંકર યમદૂત અછત વિશાળ ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1944 1946 1952 1957 1944 1946 1952 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુરુ નિદર્શ પરિક્ષણ ક્યારે વાપરી શકાય ? આપેલ પૈકી કોઈ નહીં N = 30 N is < 30 N is > 30 આપેલ પૈકી કોઈ નહીં N = 30 N is < 30 N is > 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું માલ અને સેવા કર (GST) માંથી બાકાત નથી ? શિક્ષણ આરોગ્ય સેવા વીજળી મનોરંજન શિક્ષણ આરોગ્ય સેવા વીજળી મનોરંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? રાધનપુર ખંભાત હિંમતનગર સેવાલીયા રાધનપુર ખંભાત હિંમતનગર સેવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ? એશીયન ડેવલપમેન્ટ બેન્ક આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એશીયન ડેવલપમેન્ટ બેન્ક આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP