GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ? વ્યવસાય મૂડીરોકાણ મૂડીનો જથ્થો નાણાંનો પુરવઠો વ્યવસાય મૂડીરોકાણ મૂડીનો જથ્થો નાણાંનો પુરવઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટરમાં માઉસનાં બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ક્લિક ડબલ ક્લિક પોઇન્ટીંગ ડ્રેગિંગ ક્લિક ડબલ ક્લિક પોઇન્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ કરાર બિનઅમલી કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર રદબાતલ કરાર બિનઅમલી કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી-બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરશો ? F5 F7 F3 F2 F5 F7 F3 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with correct option :She has not come, ___ has she sent any message. neither otherwise or nor neither otherwise or nor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) હરાજીની વેબસાઈટ (E-Auction) પરથી વસ્તુની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃત્તિ, ઇ-કોમર્સની નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે ? C2C B2B C2B B2C C2C B2B C2B B2C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP