GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? લાઠી પાટણ રાજકોટ સોમનાથ લાઠી પાટણ રાજકોટ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે ? ધોળકાનું મલાવ તળાવ વિરમગામનું મુનસર તળાવ બેટદ્વારકાનું ગોપી તળાવ સિદ્ધપુરનું બિંદુ સરોવર ધોળકાનું મલાવ તળાવ વિરમગામનું મુનસર તળાવ બેટદ્વારકાનું ગોપી તળાવ સિદ્ધપુરનું બિંદુ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ? 2024 2030 2025 2020 2024 2030 2025 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનશે નહી ? 'MIRACULOUS' SOLACE SCAR LOCUS MOLAR SOLACE SCAR LOCUS MOLAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 34 38 39 36 34 38 39 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP