GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ? 2025 2020 2024 2030 2025 2020 2024 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? કુલ સભ્યોના 1/10 18 25 20 કુલ સભ્યોના 1/10 18 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરનાં વાહનો નીચેનામાંથી કઈ માંગનું ઉદાહરણ છે ? માંગનો અભાવ અનિયમિત માંગ સુષુપ્ત માંગ અતિશય માંગ માંગનો અભાવ અનિયમિત માંગ સુષુપ્ત માંગ અતિશય માંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી-બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરશો ? F5 F2 F3 F7 F5 F2 F3 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) RAMનો અર્થ શું થાય ? રીડ એન્ડ મેમરી રીસેન્ટ એન્ડ એન્સીયન્ટ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી રીકોલ ઓલ મેમરી રીડ એન્ડ મેમરી રીસેન્ટ એન્ડ એન્સીયન્ટ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી રીકોલ ઓલ મેમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે ? સિદ્ધપુરનું બિંદુ સરોવર ધોળકાનું મલાવ તળાવ વિરમગામનું મુનસર તળાવ બેટદ્વારકાનું ગોપી તળાવ સિદ્ધપુરનું બિંદુ સરોવર ધોળકાનું મલાવ તળાવ વિરમગામનું મુનસર તળાવ બેટદ્વારકાનું ગોપી તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP