GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બંધારણમાં ધારાસભા માટે લઘુતમ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ? 60 40 50 150 60 40 50 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ? ચાલુ ખાતાની થાપણો આપેલ બંને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં ચાલુ ખાતાની થાપણો આપેલ બંને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર રદબાતલ થવા પાત્ર કરાર ગેરકાયદેસર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ? રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? લદાખ ચંદીગઢ પૉડિચેરી લક્ષદ્વીપ લદાખ ચંદીગઢ પૉડિચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટરમાં માઉસનાં બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડબલ ક્લિક પોઇન્ટીંગ ડ્રેગિંગ ક્લિક ડબલ ક્લિક પોઇન્ટીંગ ડ્રેગિંગ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP