ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? અજિતનાથ આદિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ અજિતનાથ આદિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 જુલાઈ, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 જુલાઈ, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. ઈશાન નૈઋત્ય અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય અગ્નિ વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક મહત્તર આયુક્ત દ્રાંગકિ ઉપરિક મહત્તર આયુક્ત દ્રાંગકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? બરડો ડુંગર બાવાઘોર શિવરાજપુર આંબાડુંગર બરડો ડુંગર બાવાઘોર શિવરાજપુર આંબાડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP