ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી.

શાંતિદાસ ઝવેરી
હરિદાસ
શેઠ વીરચંદદાસ
શેઠ ખુશાલદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
તખ્તસિંહજી
ભાવસિંહજી- II
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP