કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ કોષ’ યોજના શરૂ કરી ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
બિહાર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર, 2020' ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાની પસંદગી કરવામાં આવી છે. તેમને હિન્દીમાં મૃદુલા દ્વારા લેખિત કઈ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટે આ પુરસ્કાર એનાયત થયો છે ?

પરિતપ્ત લંકેશ્વરી
સ્વપ્ન સારસ્વત
કલ્યાણી
શિખર સુર્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ?

IIT રોપર
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતલ ક્યા રમત સાથે સંકળાયેલા છે ?

શૂટિંગ
બેડમિન્ટન
ભાલા ફેંક
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોષણ અભિયાનની શરૂઆત ક્યારે કરી હતી ?

8 માર્ચ, 2014
8 માર્ચ, 2016
8 માર્ચ, 2018
8 માર્ચ, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ?

શ્રીલંકા
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP